Flight outજતી વખતે ફ્લાઈટમાં
અમદાવાદથી લખનઉ સુધી ફ્લાઈટ દ્વારા લઈ જવામાં આવે છે. (યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)
એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને યાત્રા શરૂ થયા પહેલા જ મળી જશે, જેથી પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા યાત્રિકોને કોઈ મૂંઝવણ ન થાય.


