
Flights both waysજતા – આવતા ફ્લાઈટ
અમદાવાદથી કોલકાતા સુધી ફ્લાઈટમાં જવાનું, અને ભુવનેશ્વરથી અમદાવાદ સુધી ફ્લાઈટમાં આવવાનું હોય છે. (યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)
એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને યાત્રા શરૂ થયા પહેલા જ મળી જશે, જેથી પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા યાત્રિકોને કોઈ મૂંઝવણ ન થાય.






