જય સ્વામિનારાયણ 🙏  ·  Pilgrimage tours from Rajkot 94081 01120 WhatsApp
  1. Home
  2. Yatras
  3. Dakshin Bharat Yatra
Dakshin Bharat Yatra

દિવ્ય દક્ષિણ ભારત યાત્રા

An eight-day pilgrimage through the great temples of the South — Madurai Meenakshi Mata, Shri Ranganathji, Rameshwaram Jyotirlinga, Kanyakumari and the treasure-filled Padmanabhaswamy Temple — with darshan, aarti, stay, meals and transport all arranged.

Duration8 days
TravelFlight + train
StartsAhmedabad
Next date15 Dec 2026
Aerial view of the Rameshwaram temple gopurams by the sea
From₹32,800when booked 60+ days ahead
Overview · યાત્રા પરિચય

Rameshwaram · Madurai · Srirangam · Kanyakumari · Trivandrum

જય સ્વામિનારાયણ 🙏

સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આ યાત્રા આયોજિત થાય છે. આઠ દિવસની યાત્રામાં મદુરાઇ મીનાક્ષી માતા, રામાનુજાચાર્યજી પાર્થિવ દેહ દર્શન, શ્રી રામેશ્વરધામ જ્યોતિર્લિંગ, કન્યાકુમારી, ખજાનાવાળું શ્રી પદ્મનાભસ્વામી મંદિર સહિત અનેક તીર્થસ્થાનો છે. આખા અઠવાડિયાનો ભરચક્ક કાર્યક્રમ છે.

નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતીના લાભ, ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન — બીજું શું જોઈએ. એક મેનેજર આઠ દિવસ તમારી સાથે રહે છે.

ખરેખર મદુરાઇ મીનાક્ષી માતા, શ્રીરંગનાથજી, રામેશ્વર દાદા આપણને સહુને વ્હાલા છે. કન્યાકુમારી મંદિરમાં આજે પણ તપનું તેજ અનુભવી શકાય છે, ભગવાન પદ્મનાભ સમગ્ર વિશ્વનું પોષણ કરનારા છે — આ એક એક ગામ એક એક ધામ છે. આ યાત્રા સહેલી નથી, પણ આનાથી સહેલી રીતે થઈ શકતી નથી.

Places on this yatra · યાત્રાના જોવાલાયક સ્થળો

  • મદુરાઈ મીનાક્ષીમાતા
  • સ્વયંભુ સુંદરેશ્વર મંદિર
  • ત્રિચિનાપલ્લી સીટી
  • રોકફોર્ટ ગણેશ ટેમ્પલ
  • શ્રીરંગનાથજી (શ્રીરંગક્ષેત્ર)
  • શ્રીરામાનુજાચાર્યજી પાર્થિવદેહ દર્શન
  • અમ્મા મંડપમ
  • શ્રી રામેશ્વર ધામ જ્યોતિર્લિંગ
  • ધનુષકોડી
  • લહેર રહિત સમુદ્રસ્નાન
  • માતા પાર્વતીજી અમ્મન સન્નિધી
  • શ્રી હનુમાનજી સ્થાપિત શિવલિંગ
  • 22 કુપ
  • 1100 સ્થંભવાળી પરિક્રમા
  • રામ ઝરુખા
  • શ્રી રામકુંડ
  • શ્રી લક્ષ્મણકુંડ
  • વિભિષણ મંદિર
  • કલામ મેમોરિયલ
  • કન્યાકુમારિકા માતા મંદિર
  • સંત થિરુવલ્લુર પ્રચંડ મૂર્તિ
  • ગાંધી સ્મૃતિ
  • વિવેકાનંદ રોક
  • શ્રી પદ્મનાભસ્વામી મંદિર

સત્સંગી યાત્રાની ઓફિસ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂમાં પણ યાત્રાના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.

રેલવે ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી, જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.

આ યાત્રામાં આપણે પ્લેનમાં તો જઈશું જ, પરંતુ વળતી રેલવે ટિકિટ લેવાની હોવાથી વહેલું નામ લખાવવું.

Day by day · અંદાજિત સમયપત્રક

Proposed itinerary

  1. Day1
    અમદાવાદ → ચેન્નાઇ ચેન્નાઇ
    • અમદાવાદ · પ્રસ્થાન

      અમદાવાદ એરપોર્ટથી ચેન્નાઇ જવા રવાના Flight

    • ચેન્નાઇ · આગમન

      એરપોર્ટથી પિકઅપ, રસ્તામાં લંચ અને હોટેલ જવા રવાના

  2. Day2
    ચેન્નાઇ → શ્રીરંગમ શ્રીરંગમ
    • ચેન્નાઇ · પ્રસ્થાન

      વહેલી સવારે ફ્રેશઅપ થઇ શ્રીરંગમ જવા રવાના Train

    • શ્રીરંગમ · આગમન

      મંદિરના દર્શન કરી લંચ, આરામ કરી સાંજે કાવેરી સ્નાન, રોકફોર્ટ વગેરેનું સાઇટસીન કરી હોટેલે આરામ

  3. Day3
    શ્રીરંગમ → મદુરાઇ → રામેશ્વર રામેશ્વર
    • શ્રીરંગમ · પ્રસ્થાન

      સવારનો નાસ્તો કરી મદુરાઇ માટે રવાના

    • મદુરાઇ · આગમન

      મદુરાઇ આવી મંદિરના દર્શન અને લંચ

    • મદુરાઇ · પ્રસ્થાન

      લંચ કરી રામેશ્વર જવા રવાના

    • રામેશ્વર · આગમન

      હોટેલ પાર્કિંગ ડ્રોપ અને મંદિરે દર્શન

  4. Day4
    રામેશ્વર → કન્યાકુમારી કન્યાકુમારી
    • રામેશ્વર · પ્રસ્થાન

      રામેશ્વર આસપાસ રામકુંડ, લક્ષ્મણ કુંડ, ધનુષકોડી વગેરે સાઇટસીન કરી કન્યાકુમારી જવા રવાના

    • કન્યાકુમારી · આગમન

      કન્યાકુમારી રાત્રિરોકાણ

  5. Day5
    કન્યાકુમારી → ત્રિવેન્દ્રમ ત્રિવેન્દ્રમ
    • કન્યાકુમારી · પ્રસ્થાન

      મંદિરે દર્શન, આસપાસ સાઇટસીન કરી સાંજે પદ્મનાભ જવા માટે રવાના

    • ત્રિવેન્દ્રમ · આગમન

      રાત્રિરોકાણ, ખજાનાવાળું શ્રી પદ્મનાભ સ્વામી મંદિર દર્શન

  6. Day6
    ત્રિવેન્દ્રમ → રાજકોટ ટ્રેનમાં
    • ત્રિવેન્દ્રમ · પ્રસ્થાન

      ત્રિવેન્દ્રમથી રાજકોટ આવવા માટે રવાના Train

  7. Day7
    ટ્રેન સફર ટ્રેનમાં
    • •

      મોડી રાત્રે અમદાવાદ આગમન

  8. Day8
    રાજકોટ યાત્રાની પૂર્ણાહુતિ
    • રાજકોટ · આગમન

      રાજકોટ સ્ટેશન પર યાત્રાની પૂર્ણાહુતિ

Subject to change · ફેરફારને આધીન
Dates & fares · તારીખો અને ટિકિટ દર

Choose your departure

14 departures listed

Upcoming departures

Tap a date to see the fare that applies today. Fares drop the earlier you book.

Ticket fares

When you bookPer person
60+ days before departureSave ₹2,000₹32,800
30–60 days before departureSave ₹1,000₹33,800
Less than 30 days₹34,800
  • Booking amount: ₹15,800Pay the balance up to 30 days before departure.
  • Within 30 days of departureRegister with the full payment.
  • Group of 6+ travellers₹1,000 off per traveller.
  • Under 2 years: ₹4,500 per flightNo extra thali, seat or bed.
  • 2–12 years: 75% of the full fareIncludes an extra mattress bed, seat and thali.

For seat availability and group bookings, call 94081 01120.

Fare estimator

Choose a date and the number of travellers. The fare for your booking window applies automatically.

2
0
0

This is an estimate only. The office confirms the final fare and seat availability.

Confirm seats: 94081 01120
Photos · આ યાત્રાના સ્થળો

Places on this route

24 places · tap a photo to enlarge

Tour arrangements · યાત્રાની વ્યવસ્થા

How we take care of you

Flight out

Flight outજતી વખતે ફ્લાઈટમાં

અમદાવાદથી ચેન્નાઈ સુધી ફ્લાઈટમાં જવાનું હોય છે. (યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)

એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને યાત્રા શરૂ થયા પહેલા જ મળી જશે, જેથી પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા યાત્રિકોને કોઈ મૂંઝવણ ન થાય.

Train back

Train backવળતી વખતે ટ્રેનમાં

વળતા ત્રિવેન્દ્રમથી રાજકોટ સુધીનો સફર ટ્રેન (સ્લીપર ક્લાસ) દ્વારા હોય છે. યાત્રા દરમ્યાન ચેન્નાઈથી ત્રિચી આવવા માટે પણ ટ્રેન રાખેલ છે — ચેન્નાઈ ફક્ત પ્લેનમાંથી ટ્રેનમાં બદલવા માટે છે.

ઉપલબ્ધ હોય તો સ્લીપરને બદલે AC3 કે AC2, અથવા રિટર્ન ફ્લાઈટની ટિકિટ પણ કરાવી શકાય છે — તેનો વધારાનો ચાર્જ થશે.

Sightseeing vehicle

Sightseeing vehicleવાહન વ્યવસ્થા

યાત્રિકોને ફરવા માટે એસી ટેમ્પો ટ્રાવેલર ની વ્યવસ્થા હોય છે. હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.

Stay

Stayરહેવાની વ્યવસ્થા

યાત્રિકોને બે વ્યક્તિ વચ્ચે એસી રૂમ આપવામાં આવે છે.

મોટાભાગે હોટલ મંદિરની નજીક હોય તેવી જગ્યાએ રાખવામાં આવે છે, જેથી ભીડને કારણે દર્શન ન થાય તો યાત્રિકો બીજી વાર પોતાની રીતે જઈ શકે.

Meals

Mealsભોજન વ્યવસ્થા

સવારનો ચા-નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન — ત્રણેય ટાઈમની વ્યવસ્થા. યાત્રા દરમ્યાન મોટાભાગના દિવસોમાં ગુજરાતી ભોજન હોય છે.

2-3 દિવસ સ્થાનિક ભોજન અથવા નોર્થ ઇન્ડિયન ભોજન રાખેલ હોય છે.

Gujarati manager

Gujarati managerગુજરાતી મેનેજર

એક ગુજરાતી મેનેજર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારી સાથે રહે છે, જેથી બીજા રાજ્યની ભાષામાં અને વ્યવસ્થામાં તમને અગવડતા ન રહે.

Good to know

  • Travellers reach Ahmedabad airport on their own.
  • The return train is sleeper class; an AC upgrade or a return flight can be booked at extra cost.
  • If departure is less than 30 days away, registration needs the full payment.
  • The itinerary is proposed and subject to change.
Book this yatra · સંપર્ક

Call the office to register

આ મેસેજ, પોતાના માતા-પિતા, સાસુ-સસરા કે વડીલોને યાત્રા કરાવવા માંગતા મિત્રો સુધી જરૂર મોકલજો. ભગવાન દર્શનનો હુકમ કોકને કરશે, ને આંગળી ચિંધ્યાનું પુણ્ય તમને થશે.

Office

Satsangi Yatra Private Limited
"Rampratap", Gitanagar Main Road,
Near Shri Swaminarayan Gurukul,
Rajkot – 360002, Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં — રૂબરૂ આવીને પણ ફોર્મ ભરી શકાય છે.

Satsangi Yatra · Rajkot branch

94081 01120 · Office94088 60362 · Mobile

Daily tour updates

Save 94081 01120 in your phone to see daily tour updates and notices on our WhatsApp status.

Other yatras